Sardar Patel Vishv vidhya sansthan

Words From Our Principal

Sandip Bhatti | Principal

  • આપના પાલ્યને કહ્યાગરા વિદ્યાર્થી બનાવના બદલે વિકસત્તા વિશ્વની સાથે તાલ મેળવીને સ્પર્ધાત્મક યુગમાં હાઈ - પ્રોફાઈલ કેરક્ટર તરીકે ઉપાસવાની નેમ છે શ્રી પ્રેસિડેન્ટ ઈંગ્લીશ સ્કૂલ ........
  • આજના વૈશ્વિક યુગમાં શિક્ષણની વ્યાખ્યા બદલાઈ રહી છે , ત્યારે ગુજરાતના શિક્ષણમાં પણ વૈશ્વિક અસર આવવી જોઈએ . જે હજુ સુધી શાળા કક્ષાએ જોવા મળતી નથી. આપણો વિદ્યાર્થી ગ્લોબલ વર્લ્ડમાં એક નાગરિક તરીકે સ્પર્ધામાં ઉતરે ત્યારે આ ખોટ તેમને સાલવાની છે, ત્યારે અમારી શ્રી પ્રેસિડેન્ટ ઈંગ્લીશ સ્કૂલે ઈન્ટરનેશનલ કન્સેપ્ટ મુજબ શિક્ષણની પદ્ધતિ દ્વારા અમુલ પરિવર્તન સંસ્થાએ વ્યક્તિગત રીતે મેળવેલ છે.
  • શાળા સંકુલના અન્ય કેમ્પસ DHAVAL ACADEMY માં CBSE અને યુ.એસ. બેઝ ઈવોલ્યુશન કન્સેપ્ટ અને તેમની ફેકલ્ટીનો શ્રી પ્રેસિડેન્ટ ઈંગ્લીશ સ્કૂલના બાળકોને આ તરાહનો સીધો લાભ ઉપલબ્ધ થાય છે, ત્યારે આપે આપના પાલ્યને હાઈ - પ્રોફાઈલ કેરેક્ટરમાં કન્વર્ટ કરવા સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવી જ રહી...
To Top ↑