આપના પાલ્યને કહ્યાગરા વિદ્યાર્થી બનાવના બદલે વિકસત્તા વિશ્વની સાથે તાલ મેળવીને સ્પર્ધાત્મક યુગમાં હાઈ - પ્રોફાઈલ કેરક્ટર તરીકે ઉપાસવાની નેમ છે શ્રી પ્રેસિડેન્ટ ઈંગ્લીશ સ્કૂલ ........
આજના વૈશ્વિક યુગમાં શિક્ષણની વ્યાખ્યા બદલાઈ રહી છે , ત્યારે ગુજરાતના શિક્ષણમાં પણ વૈશ્વિક અસર આવવી જોઈએ . જે હજુ સુધી શાળા કક્ષાએ જોવા મળતી નથી. આપણો વિદ્યાર્થી ગ્લોબલ વર્લ્ડમાં એક નાગરિક તરીકે સ્પર્ધામાં ઉતરે ત્યારે આ ખોટ તેમને સાલવાની છે, ત્યારે અમારી શ્રી પ્રેસિડેન્ટ ઈંગ્લીશ સ્કૂલે ઈન્ટરનેશનલ કન્સેપ્ટ મુજબ શિક્ષણની પદ્ધતિ દ્વારા અમુલ પરિવર્તન સંસ્થાએ વ્યક્તિગત રીતે મેળવેલ છે.
શાળા સંકુલના અન્ય કેમ્પસ DHAVAL ACADEMY માં CBSE અને યુ.એસ. બેઝ ઈવોલ્યુશન કન્સેપ્ટ અને તેમની ફેકલ્ટીનો શ્રી પ્રેસિડેન્ટ ઈંગ્લીશ સ્કૂલના બાળકોને આ તરાહનો સીધો લાભ ઉપલબ્ધ થાય છે, ત્યારે આપે આપના પાલ્યને હાઈ - પ્રોફાઈલ કેરેક્ટરમાં કન્વર્ટ કરવા સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવી જ રહી...