Sardar Patel Vishv vidhya sansthan

Words From Our Principal

M.B.Chovatiya | Principal

  • આજના આ ઉભરાતા અને વિકસતા વિશ્વની સાથે કદમ મિલાવવા આપના પાલ્યને કોમ્પિટિટિવ બનાવવા અમારી Jetalsar High school આપને આપે છે બેસ્ટ પર્ફોર્મન્સ સ્ટેજ, બદલતા સમય અને સંજોગોના સાથે શિક્ષણ પ્રણાલી પોતાની કરવટ બદલી રહી છે
  • ત્યારે બાળકોને વૈશ્વિક કક્ષાના જ્ઞાન અને ટેક્નોલોજી નો લાભ કમ્પ્યુટર લેબથી ઈન્ટરનેટ સુવિધા સભર WiFi સિસ્ટમ વડે તેનો લાભ અમારી સંસ્થા આપી રહી છે, રમત ગમત માટે વિશાળ પ્લેગ્રાઉન્ડ તથા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખિલાવવાની તક પુરી પાડવા વક્તૃત્વ સ્પર્ધા, વિવિધ તહેવારોની ઉજવણી, શિક્ષકદિનની ઉજવણી તેમજ e - Sence દ્વારા બાળક પોતાની શક્તિઓને બહાર કાઢી શકે છે,
  • બાળકો પોતાની બૌદ્ધિક શક્તિઓને વિકસાવવા અને બાળકોને સ્પર્ધાત્મક બનાવવાની તક પુરી પાડવામાં આવે છે, સાચે જ બાળકને ઇન્ટેલ્યુક બનાવી શકાય, અમારી શાળાને ગ્લોબલ એજ્યુકેશનનો લાભ અમારા જ અન્ય કેમ્પસ DHAVAL ACADEMY માં ચાલતા CBSE અને USA BASED EVALUATION CONCEPT નો લાભ મળે છે...
To Top ↑